<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

૧લી ઓકટોબરથી એસબીઆઇનો નવો નિયમ : સેલેરી એકાઉન્‍ટ હોલ્‍ડરર્સને મળતી ફ્રી એટીએમની લિમિટ ઘટી પાંચ વ્‍યવહાર પછી લાગશે એકસ્‍ટ્રા ચાર્જ : લિમિટ પૂરી થયા બાદ એટીએમમાંથી ઉપાડ પર ૨૩ રૂપિયા ઉપરાંત જીએસટી લાગશે : હાલ ૧૦ વ્‍યવહાર ફ્રી છે

(2:43 PM IST)