<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

અમદાવાદના હાથીજણ રિંગ રોડ પર બ્રિજ નજીક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા સ્કૂલેથી પરત ફરતા શિક્ષિકા માતા અને માસૂમ પુત્રનું કરુણ મોત : અકસ્માત સર્જી નાસતા ચાલકને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો : નિકોલમાં રહેતા અને પીરાણા શાળામાં ફરજ બજાવતા કામિનીબેન પ્રજાપતિ અને તેમના ૩.૫ વર્ષના પુત્ર સાત્વિકનું અકસ્માતમાં મોત : માસૂમનું ઘટનાસ્થળે અને માતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ભારે શોક : પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી

(8:46 AM IST)