તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
ફ્રાન્સમાં બોમ્બની ધમકીઓને પગલે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાલી કરાવવામાં આવી : માર્સેલી, મોરેઝ અને લાઓનમાં વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયા બાદ તપાસમાં કોઈ વિસ્ફોટક મળ્યા નહીં : યુકે, આયર્લેન્ડ અને ઈટાલી બાદ સમગ્ર યુરોપમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત : ઘટનાઓ વચ્ચે કોઈ પરસ્પર કડી મળી નથી : વ્યાપક ધમકીઓ પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાના પૂરતા પુરાવા ન હોવાનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું નિવેદન

(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
