તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ભાજપના અધ્યક્ષ નિતિન નવીનના ગોવા પ્રવાસનો બીજો દિવસ :સવારે પણજીના શ્રી મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ ભાજપના રાજ્ય મુખ્યાલય ‘અટલ ભવન’માં યુવાનો સાથે ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે.

(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
