<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

BRICS સમિટને કારણે દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કડક રહેશે. ટ્રાફિક પોલીસે 35થી વધુ રસ્તાઓ પર નિયંત્રણ અને 22 સ્થળોએ ડાયવર્ઝનની વ્યવસ્થા કરી: સમિટને કારણે આજે સરકારી કચેરીઓ બંધ રહેશે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ રજા જાહેર કરી છે.

(12:56 AM IST)