<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

'જય મચ્છુ માઁ'ના જયઘોષથી ધ્રોલ ગુંજ્યું : સમસ્ત ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માઁના મંદિરે દૂધ અભિષેક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન : પરંપરાગત વેશભૂષામાં ૨૫૧ હેલ સાથે મોટી સંખ્યામાં માતૃશક્તિ જોડાઈ : મોરબી મચ્છુ માતાજીની જગ્યાના મહંત કિસન ભગતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો ધાર્મિક મહોત્સવ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(5:04 PM IST)