<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનીલ બી. પટેલને કારણદર્શક નોટિસ : સ્ત્રી-પુરુષ રેશિયોની અસમાનતા મુદ્દે ફરજમાં ગંભીર બેદરકારી બદલ ખુલાસો માંગતી સરકાર : પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના સુપરવિઝન અને મોનિટરિંગમાં નિષ્કાળજી બદલ અધિક નિયામક દ્વારા શિસ્તભંગની કાર્યવાહીની ચીમકી : ૩ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ

(3:21 PM IST)