તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
હરિદ્વારમાં આગામી તારીખ 30થી પૂ. મોરારીબાપુની શ્રી રામકથા : (મુકુંદ બદિયાણી દ્વારા): આગામી પૂજ્ય મોરારીબાપુની 980 મી શ્રી રામ કથા હરિદ્વાર ખાતે તારીખ 30 જૂન થી 8 જુલાઈ યોજવામાં આવેલ છે તારીખ 30 ના સાંજે 4 થી 7 અને તારીખ 1 જુલાઈ થી 8 જુલાઈ સવારે 10:00 થી બપોરે 2 વાગ્યા સુધી યોજવામાં આવશે જેનું જીવન પ્રસારણ ચિત્રકૂટ ધામ તલગાજરડા youtube ચેનલ તેમજ આસ્થા ચેનલમાં બતાવવામાં આવશે.

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
