<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

રાજ્યના 3 જિલ્લાના 9 તાલુકાઓમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરસાદ : ​સાગબારામાં 2.28 ઇંચ, ડાંગમાં 1.81 ઇંચ, સુબિરમાં 1.81 ઇંચ, ઉચ્છલમાં 0.55 ઇંચ તેમજ ચિકદા અને નિઝરમાં 0.20 ઇંચ વરસાદ : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 0.12 ઇંચ અને સોનગઢમાં 0.08 ઇંચ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો

(10:44 AM IST)