<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રાજકોટ શહેર સહિત આસપાસના પંથકમાં સમી સાંજે ૭:૧૫ વાગ્યાથી ધીમી ધારે વરસાદનું આગમન : લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની પધરામણી થતાં જગતનો તાત ખુશખુશાલ : ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થાય તેની ચાતક નજરે રાહ જોતા રહીશો

(7:26 PM IST)