<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

સોનિયા ગાંધીના મતદાર યાદી વિવાદમાં ફરી સુનાવણી થશે. નાગરિકતા પહેલાં મતદાર બનવાના આરોપ મામલે અગાઉ મળેલી રાહત રાઉઝ એવન્યુ કોર્ટે પલટાવી છે. હવે એસીજેએમ કોર્ટમાં નવા સિરેથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

(12:51 AM IST)