<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સ્પાઈસજેટ કંપની પર સંકટના વાદળો ઘેરાયા : દુબઈ ફ્લાઈટ્સ રદ થવા સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તરફથી શેર ટ્રેડિંગ સસ્પેન્ડ કરવાની ચેતવણી : ગ્રાઉન્ડ હેન્ડલર ડીનાટા દ્વારા અવેતન લેણાંને કારણે ચેક-ઇન સેવાઓ સ્થગિત કરાતા ૧૨ નવેમ્બરે ચાર ફ્લાઈટ્સ રદ : નાણાકીય પરિણામોમાં વિલંબ બદલ ૭ ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા અને ૧૮ નવેમ્બરે ફંડ એકત્ર કરવાની યોજના પર વિચારણા

(11:26 PM IST)