<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ઈરાન યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી સ્પિરિટ એરલાઈન્સનું પતન : છેલ્લા બે દાયકામાં આર્થિક રીતે ભાંગી પડનારી અમેરિકાની પ્રથમ મોટી વિમાન કંપની : જેટ ફ્યુઅલના ભાવ પ્રતિ ગેલન ૨.૨૪ ડોલરથી વધીને ૪.૫૧ ડોલર થતાં અને સરકાર દ્વારા ૫૦૦ મિલિયન ડોલરનું રેસ્ક્યુ પેકેજ નિષ્ફળ જતાં સ્પિરિટ એરલાઈન્સે તમામ ઉડાન બંધ કરી કામગીરી સમેટી લેવાની સત્તાવાર જાહેરાત કરી

(5:03 PM IST)