<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

પાનેલી પાસે સીદસર રોડ ઉપર એસ.ટી બસ ને તુલસી ટ્રાવેલર્સની બસ વચ્ચે વચ્ચે અકસ્માત સર્જાતા ૮ થી ૧૦ લોકો ઈજાગ્રસ્ત : રાજકોટ: સૌરાષ્ટ્રના ઉપલેટા અને જામજોધપુર વચ્ચે આવેલા પાનેલી મોટી પાસે સીદસર રોડ ઉપર ઈન્ડિયન હોટલ નજીક ગમખ્વાર અકસ્માત. એસ.ટી બસ ને તુલસી ટ્રાવેલર્સની બસ વચ્ચે વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૮ થી ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનો અકિલાના શ્રોતા ચંદ્રેશ હીરાણી જણાવે છે. : જુઓ વિડીયો

(11:10 AM IST)