<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે ધોલેરા SIRની મુલાકાત લીધી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ આકાર પામી રહેલા વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિનું નિરીક્ષણ કર્યું : ધોલેરામાં નિર્માણ પામી રહેલી આધુનિક સુવિધાઓની જાણકારી મેળવીને યુવા મિત્રો સાથે સંવાદ સાધ્યો : પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. નરેશભાઈ દેસાઈ અને પ્રભારી કિરીટભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા (અહેવાલ - મુકેશ પંડિત)

(4:47 PM IST)