<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

રાજકોટ કલેકટરને ૯૨ મહેસૂલ તલાટી ફાળવતી રાજય સરકાર તાજેતરમાં લેવાયેલ મહેસૂલ તલાટીની પરીક્ષામાં પાસ થયેલ તલાટીઓમાંથી રાજય સરકારે રાજકોટ કલેકટર ડો.ઓમ પ્રકાશ ના હવાલે ૯૨ મહેસૂલી તલાટીની ફાળવણી કરી છેઃ તમામના ડોકયુમેન્‍ટ વેરીફિકેશન કલેકટર કચેરીમાં અર્ધોડઝન ડે. કલેકટરો દ્વારા શરૂ કરાયા છેઃ મંગળવાર સૂધી કાર્યવાહી પૂર્ણઃ બાદમાં ડીટેઇલ પોસ્‍ટીંગ ઓર્ડરો

(2:24 PM IST)