તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાત વહીવટીમાં ભારે આકરાં પગલાં લેવાયા : ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાયેલા IAS અધિકારી કે. રાજેશને કાયમી ધોરણે ટર્મિનેટ કરી પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ અપાયું : છેલ્લા પાંચ વર્ષથી સતત સસ્પેન્શન હેઠળ રહેલા, સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ સામે રાજ્ય સરકારે લાલઆંખ કરી આપ્યો આકરો આદેશ : ભ્રષ્ટ બાબુઓ સામે સરકારનું ભારે કડક વલણ

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
