<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વડાપ્રધાન મોદી ત્રીજી ભારત-નોર્ડિક સમિટ માટે નોર્વે પહોંચ્યા:તેમને નોર્વેના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કરાયા : આ વિદેશમાંથી મળેલું તેમનું 32મું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન છે

(1:25 AM IST)