<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અફઘાનિસ્તાનમાં ૬.૨ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા ભારે ભૂકંપના આંચકા : ભારતીય સમય અનુસાર સાંજે ૭:૦૪ વાગ્યે ધરા ધ્રૂજતા લોકોમાં ફેલાયો ફફડાટ : જાનમાલના નુકસાન અંગે હજુ વધુ વિગતોની જોવાતી રાહ : વધુ વિગતો મેળવાય રહી છે

(7:22 PM IST)