<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

રાજકોટમાં પવનનું જોર,૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહયા છે બપોરે રઃ૩૦ વાગે રાજકોટ શહેરમાં ગઈકાલથી ફરી પવનનું જોર વધી ગયું છે. આ લખાય છે ત્‍યારે ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી છે. વરસાદે વિરામ લેતા ઉકળાટ બફારો ફરી વધી રહ્યો છે

(3:52 PM IST)