તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈ ખાતે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી : રાજકીય ગરમાવો તેજ : તમિલનાડુમાં સઘન રાજકીય હિલચાલ વચ્ચે રજનીકાંતે મુખ્યમંત્રી સ્ટાલિનને સમર્થન જાહેર કર્યું : મુલાકાત દરમિયાન વર્તમાન સ્થિતિ અંગે એકતા દર્શાવતા અટકળોનો દોર શરૂ

(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
