<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની જામીન રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી : અમિત ખુંટ આપઘાત કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપેલા જામીન સર્વોચ્ચ અદાલતે રાખ્યા યથાવત : રાજકોટના ચકચારી અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટે મંજૂર કરેલા જામીન રદ કરાવવા માટે ફરિયાદી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી નામંજૂર કરવામાં આવી છે (વિજય વસાણી, અકિલા)

(2:21 PM IST)