<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સુપ્રીમ કોર્ટ કાશી જ્ઞાનવાપી કેસની સુનાવણી કરશે. જ્ઞાનવાપી સંકુલને લગતા વિવિધ કાનૂની પાસાઓ પર કોર્ટમાં દલીલો રજૂ કરાશે :હિન્દુ અને મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે.

(1:08 AM IST)