<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સુપ્રીમ કોર્ટ યુટ્યુબર ગુલશન પહુજાની અરજી પર સુનાવણી કરશે. આ અરજી દિલ્હી હાઈકોર્ટ દ્વારા ન્યાયતંત્રને બદનામ કરવા બદલ છ મહિનાની સાદી કેદની સજા ફટકારવાના નિર્ણયને પડકાર્યો હતો

(6:11 PM IST)