<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

સુરત સીપી અનુપમસિંહ ગહલૌતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી : અનેક નામોની ચર્ચા વચ્ચે ત્રણ વર્ષ પહેલા અટકેલા નિર્ણયનો આખરે થયો અમલ : ૧૯૯૭ બેચના આઇપીએસ અધિકારી શ્રી ગહલૌત અમદાવાદ સિટીની ખાલી કેડર પોસ્ટનો કાર્યભાર સંભાળશે : અમદાવાદ સીપીની એક્સ-કેડર પોસ્ટને DGP ગ્રેડમાંથી ડાઉનગ્રેડ કરી ADGP ગ્રેડની કરવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય

(9:59 PM IST)