તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અલ્પેશ કથિરીયાના પત્ની કાવ્યા પટેલ સહિત ચારેય ઉમેદવારો વિજેતા : સુરતના વોર્ડ નંબર 3 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત રહ્યું છે જેમાં વિજેતા ઉમેદવારો નીતા મકવાણા, કાવ્યા કથેરીયા, વિશાલ રાઠોડ અને સુરેશ ધામેલીયાએ જીત હાંસલ કરી છે.

(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
