<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક હર કી પૌડી ખાતે ગંગામાં પવિત્ર સ્‍નાન કરવા માટે મોટાપાયા પર શ્રધ્‍ધાળુઓ ઉમટી પડયા હતા. ઉત્તર ભારતમાં ઉજવવામાં આવતા સાતુનીના તહેવાર નિમિતે ગંગાસ્‍નાનની પરંપરા છે તેનું લોકોએ શ્રધ્‍ધાપૂર્વક પાલન કર્યુ હતું.

(10:17 AM IST)