News of Thursday, 28th May 2026
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય નવી દિલ્હીની મુલાકાતે :તેઓ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે ઔપચારિક મુલાકાત કરશે, જેમાં આગામી રાજકીય વ્યુહરચના અંગે ચર્ચા થઈ શકે છે.

(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
