<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

અમૃતસરથી બંગાળ જઇ રહેલી કર્મભૂમિ એક્‍સપ્રેસમાં ભયાનક આગ : ૪ ડબ્‍બા બળીને ખાખ : રાહત - બચાવ કાર્ય શરૂ : હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ નથી : આગના કારણોની તપાસ

(3:29 PM IST)