<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઍસઆઈઆર પ્રક્રિયામાં કોઈ ખામી નથી: ઍસઆઈઆરની પ્રક્રિયા કરાવવી ઍ ચૂંટણી પંચનો અધિકાર છે: ચૂંટણી પંચને સુપ્રિમ કોર્ટની રાહત : સુપ્રિમ કોર્ટનો ચુકાદો

(11:45 AM IST)