તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ઐતિહાસિક સોમનાથ મંદિર, કમલમ અને અમદાવાદના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : સુરક્ષા એજન્સીઓમાં દોડધામ કોબા સ્થિત કમલમ, ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શાળાઓ અને અદાલતોને ઉડાવી દેવાની ધમકીઓ પણ મળી હતી. આ ધમકી પંજાબ સરકારને મળી હતી. પંજાબ સરકારે ગુજરાત સરકારને જાણ કરતા તંત્ર એકશનમાં આવી ગયુ છે. આ ઈ-મેઈલમાં ખાલીસ્તાન ઝિંદાબાદ એવુ લખેલુ છે. (વિજય વસાણી અકિલા)

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
