<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમદાવાદના વેજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્‍કૂલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી : સ્‍કૂલના મેઈલ આઈડી પર મેઈલ કરીને ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓને સ્‍કૂલમાંથી રજા આપી દેવાય છે આ ઉપરાંત કોર્ટમાં પણ ધમકી મળતા વકીલો કોર્ટની બહાર નીકળી ગયા હતા (વિજય વસાણી અકિલા)

(1:18 PM IST)