તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
દેવભૂમિ દ્વારકાના દાત્રાણા ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યા : બે માસૂમોના કરુણ મોતથી પરપ્રાંતિય શ્રમિક પરિવારોમાં માતમ : રોજીરોટી કમાવવા આવેલા મજૂરોના બાળકો સાથે સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકની હાલત ગંભીર જણાતા જામનગર રિફર કરાયો: હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો (કૌશલ સવજાણી દ્વારા, જામખંભાળિયા)

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
