તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-૨ ના ત્રણ અધિકારીઓની જાહેર હિતમાં આંતરિક બદલીઓ કરાઈ : અમરેલી પીઆરઓ કૃષ્ણકુમારસિંહ ચુડાસમાની વિસાવદર મામલતદાર, વિસાવદર મામલતદાર રાજુ ખોડભાયાની સાયલા મામલતદાર અને સાયલા મામલતદાર વનરાજસિંહ રાજપૂતની ગાંધીનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર-૧ તરીકે બદલી

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
