તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાંજના ૪:૫૦ વાગ્યાથી તોફાની પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન : પાટનગરમાં જો આ જ પ્રકારે સતત બે કલાક સુધી વરસાદ ચાલુ રહેશે તો બે થી ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકે તેવી પૂરી શક્યતા (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
