<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગોંડલમાં સાંજે આભ ફાટ્યું : તોફાની વરસાદથી માર્કેટિંગ યાર્ડ સહિત ઠેર ઠેર જલબંબોળ : પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા ઉમવાડા અંડરબ્રિજમાં એસ.ટી. બસ ફસાઈ : રાજકોટ - જૂનાગઢ હાઇવે પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો વચ્ચે માંડવી ચોકમાં ભૂગર્ભ લાઈનો ઉભરાઈ : અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત (ભાવેશ ભોજાણી - ગોંડલ) ; જૂઓ વિડીયો

(9:32 PM IST)