તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો : કપડાં ફાડી નાખ્યા બાદ સુરક્ષાકર્મીઓએ હેલ્મેટ પહેરાવી જાન બચાવી : હુમલા દરમિયાન બીડ એ ટીએમસી નેતાને જોઈને 'ચોર-ચોર' ના ઉગ્ર નારા લગાવ્યા : સુરક્ષા કોર્ડન વચ્ચે માંડ-માંડ બહાર કઢાયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ : જુઓ વિડિયો

(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
