તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
જેતપુરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ : માત્ર અડધી કલાકમાં એક ઇંચ જેટલું પાણી ખાબક્યું : સવારથી છવાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાંજે ચાર વાગ્યે એકાએક તૂટી પડેલા મેઘરાજાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા પાણી (કેતન ઓઝા, જેતપુર)

(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
