<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ટંકારા પંથકમાં રાત્રે ૧૧:૧૫ વાગ્યાથી જોરદાર પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુસળધાર વરસાદ શરૂ : આસપાસના સમગ્ર ગ્રામ્ય પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ : મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોતા જગતના તાતમાં ખુશીની લહેર વ્યાપી (જયેશ ભટાસણા, ટંકારા) : જુઓ વિડીયો

(11:38 PM IST)