<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

વિયતનામના ફુ ક્વોક ટાપુ પર ૩૨ ભારતીયોથી ભરેલી પ્રવાસી સ્પીડબોટ પલટી જતાં ૧૫ ભારતીય નાગરિકોના કરૂણ મોત : ભારે શોકનું મોજું ફરી વળ્યું : દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરો પૈકી ૧૮ લોકોને બપોર સુધીમાં સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા : અન્ય વિગતોની હજુ પણ રાહ જોવાઈ રહી છે : જુઓ વિડિયો

(4:50 PM IST)