<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

બામણબોરથી ચોટીલા વચ્‍ચે રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર ૧ાા કલાકથી ટ્રાફિક જામ રાજકોટઃ અત્‍યારે બપોરે સવા વાગ્‍યે મળતા અહેવાલ મુજબ રાજકોટ - અમદાવાદ હાઇ-વે ઉપર બામણબોરથી આગળ ચોટીલા તરફ જતા, આવવા અને જવાના બંને રસ્‍તે દોઢ કલાકથી જબરો ટ્રાફિક જામ હોવાનું અકિલાના શ્રોતા દેવુભાઇ પત્તાણી જણાવે છે. આ લખાય છે ત્‍યારે સતત ટ્રાફિક જામ છે વિગતો મેળવાઇ રહી છે.

(3:48 PM IST)