<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

જેતપુરથી ૬ કિલોમીટર દૂર રેલવે લાઈન પર બે સિંહોના કરુણ મોત : રાજકોટ જિલ્લામાં પેસેન્જર ટ્રેન નીચે કપાઈ જતાં બંને વન્યજીવોએ જીવ ગુમાવ્યો : અમરેલીની ઘટના બાદ જેતપુર નજીક રેલવે ટ્રેક પર અકસ્માત સર્જાતા ટ્રેન થોડો સમય થંભાવી દેવાઈ : વનવિભાગના કાફલાએ ઘટનાસ્થળે ધસી જઈ સિંહોના મૃતદેહ કબજે લેવાની તજવીજ હાથ ધરી : નજીકના વિસ્તારમાં સિંહો કે અન્ય વન્યપ્રાણીઓનું ટોળું છે કે કેમ તેની સઘન તપાસ શરૂ

(10:00 PM IST)