News of Saturday, 11th July 2026
બોટાદમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની નજીવી બાબતે રાત્રિના સમયે ખેલાયો ભયાનક લોહીયાળ ખેલ : મિત્રની મેટરનું સમાધાન કરવા વચ્ચે પડેલા ૧૮ વર્ષના હરપાલભાઈનું છરીબાજીમાં કમકમાટીભર્યું મોત : સરદાર એગ્રો પાસે શક્તિસિંહ દાયમા સહિત પાંચ શખ્સોએ ત્રણ મિત્રો પર આડેધડ છરીના ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો : ગંભીર ઇજાગ્રસ્ત અક્ષયભાઈને ભાવનગર રિફર કરાયા : જ્યારે સત્યરાજભાઈ બોરીચા સહિતના ચકચારી કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
