<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અમેરિકામાં કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે ટ્રમ્પ સરકારની વિશેષ ટાસ્ક ફોર્સ સક્રિય કૃત્રિમ બુદ્ધિમત્તાના જોખમો, નિયમન અને મોટી ટેકનોલોજી કંપનીઓના પ્રભાવ અંગે અમેરિકાની નવી ટાસ્ક ફોર્સની બેઠક યોજાવાની જાહેરાત થઈ છે. આ પહેલ ભવિષ્યમાં અમેરિકાની ટેકનોલોજી નીતિને અસર કરી શકે છે.

(11:33 PM IST)