<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

બે રશિયન ડ્રોન દ્વારા તુર્કી કાર્ગો જહાજ રોયાદ મામ્માડોવને નિશાન બનાવાયું :હુમલા બાદ જહાજ ડૂબી ગયું, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત:અહેવાલ મુજબ જહાજમાં ભારતીય અને અઝરબૈજાની નાગરિકો પણ સવાર હતા.

(12:55 AM IST)