<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

બે ભારતીય દોડવીરો પુરુષોની 400 મીટર હર્ડલ્સના ફાઇનલ માટે ક્વોલિફાય થયા:સંતોષ કુમાર તમિલરાસન (49.51 સેકન્ડ) અને યશસ પલકશા (49.65 સેકન્ડ) ફાઇનલ માટે ક્વોલિફાય થયા: બંને પોતપોતાની ક્વોલિફાઇંગ હીટ્સમાં ત્રીજા સ્થાને:બંનેમાંથી કોઈએ ઓટોમેટિક ક્વોલિફાય મેળવ્યું નહીં, પરંતુ સૌથી ઝડપી નોન-ઓટોમેટિક દોડવીરો તરીકે ક્વોલિફાય થયા.

(1:03 AM IST)