તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વેનેઝુએલામાં આજ રોજ ७.૨ અને ૭.૫ના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ ભૂકંપ પાટનગર કારાકાસની નજીક, કેરિબિયન કિનારા પાસે આવ્યા હતા, માઇક્વેટિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ — સિમોન બોલિવર એરપોર્ટ — પર ભારે તબાહી અને ગભરાટનો માહોલ જોવા મળ્યો. : જુઓ વિડીયો

(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
