<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મી પેટ્રોલિંગ દરમિયાન બે SPO રશ્પાલ કુમાર અને બાબી ચંદ રહસ્યમય સંજોગોમાં લાપતા : ગોળીબારનો અવાજ સંભળાયા બાદ ફોન બંધ આવતા વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ : કુલગામમાં CRPF કેમ્પ પર આતંકી હુમલામાં ત્રણ જવાનો ઈજથ્રસ્ત થયાની ઘટના વચ્ચે કિશ્તવાડમાં ઢેરના પોસ્ટ તરફ જતી વેળાએ લાપતા થયેલા જવાનોની ભાળ મેળવવા પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત તપાસ અભિયાન હાથ ધરાયું

(12:04 AM IST)