<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સિસ્ટમ અપગ્રેડેશનને પગલે યુએઈ (UAE) માં ભારતીય પાસપોર્ટ, વિઝા અને એટેસ્ટેશન સેવાઓ આગામી ૨૬ જૂનથી સતત પાંચ દિવસ માટે સ્થગિત રહેશે : અતિ મહત્વના આધુનિકીકરણના કાર્યને કારણે પાંચ દિવસ સુધી સેવાઓ સંપૂર્ણ બંધ રહેવાની સત્તાવાર જાહેરાત : પ્રવાસીઓ અને અરજદારોને મુશ્કેલીથી બચવા માટે અગાઉથી આયોજન કરવા અનુરોધ (ન્યૂઝફર્સ્ટ)

(10:59 AM IST)