<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

કેરળમાં યુડીએફ અને પુડુચેરીમાં એનડીએનો દબદબો : એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધનને ૪૪% મતો સાથે સરસાઈનું અનુમાન : કેરળના ચૂંટણી જંગમાં એલડીએફ ૩૯% અને એનડીએ ૧૪% મતો મેળવશે તેવી શક્યતા : પુડુચેરીમાં એનડીએ ૪૦% વોટ શેર સાથે સૌથી આગળ જ્યારે વિજયની ટીવીકે પાર્ટી ૧૭% મતો ખેંચશે તેવા સંકેત (ન્યૂઝફર્સ્ટ)

(7:06 PM IST)